બલદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલદ

પુંલિંગ

  • 1

    બળદ.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    બલપ્રદ; બળ આપનારું.

બુલંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુલંદ

વિશેષણ

  • 1

    ભવ્ય.

  • 2

    ઊંચી યોગ્યતાવાળું.

  • 3

    મોટો, ઊંચો (અવાજ).

મૂળ

फा.