બેલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેલદાર

પુંલિંગ

  • 1

    કડિયાને મદદ કરનાર મજૂર.

  • 2

    ચાંચવાથી જમીન ખોદનારો.

મૂળ

फा.