બલૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલૂન

નપુંસક લિંગ

  • 1

    વાયુથી આકાશમાં ઊડતી એક યાંત્રિક બનાવટ.

  • 2

    વિમાન.

મૂળ

इं.