બૅલેન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅલેન્સ

નપુંસક લિંગ

  • 1

    સમતોલન; સમતુલા.

  • 2

    ત્રાજવું; તુલા.

  • 3

    સિલક; શેષ; બાકી.

મૂળ

इं.