બલૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલૈયું

નપુંસક લિંગ

  • 1

    ચૂડી.

મૂળ

सं. वलथकं

બલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલ્ય

વિશેષણ

  • 1

    બળવાન; વીર્યવાન.

  • 2

    બળપ્રદ.

મૂળ

सं.