બ્લાઉઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લાઉઝ

પુંલિંગ

 • 1

  કબજો; પોલકું; કાપડું; ચોળી.

 • 2

  વિલાયતી ફૅશનનો એક કમખો.

નપુંસક લિંગ

 • 1

  કબજો; પોલકું; કાપડું; ચોળી.

 • 2

  વિલાયતી ફૅશનનો એક કમખો.

મૂળ

इं.