બલાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલાક

પુંલિંગ

  • 1

    બગલો.

મૂળ

सं.

બુલાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુલાક

સ્ત્રીલિંગ

  • 1

    બે નસકોરાં વચ્ચેનો પડદો.

  • 2

    તેનો વેહ.

  • 3

    તેમાં ઘાલેલી વાળી.

મૂળ

तु. बुलाक