બલારાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલારાત

સ્ત્રીલિંગ

  • 1

    દઈરાત (શ૰પ્ર૰માં વપરાય છે ઉદા૰ મારે દઈરાત-બલારાત ત્યાં જાય છે.).

મૂળ

बला (अ.)+अराति (सं.)