બલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલાસ

સ્ત્રીલિંગ

  • 1

    એક રોગ, જેમાં ગળામાં તથા ફેફસાંમાં સોજા આવી પીડા થાય છે.

મૂળ

सं.