બૅલાસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅલાસ્ટ

નપુંસક લિંગ

  • 1

    (સમતોલ રાખવા) વહાણ આગબોટમાં નીચે રખાતું વજન-તેવો માલ.

  • 2

    રેલના પાટા નીચે રખાતું પથરા ઇ૰નું પૂરણ.

મૂળ

इं.

બ્લાસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લાસ્ટ

પુંલિંગ

  • 1

    વિસ્ફોટ; ધડાકો.

મૂળ

इं.