બલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલિ

પુંલિંગ

  • 1

    ભોગ; દેવને માટે કાઢેલો ભાગ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રહ્લાદનો પૌત્ર-દાનવોનો રાજા.

મૂળ

सं.