બેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેલિયું

નપુંસક લિંગ

  • 1

    આંગળાનું અકડાઈ જવું તે.

  • 2

    એક ફૂલ અને તેનું અત્તર.