બ્લૂ પ્રિન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લૂ પ્રિન્ટ

સ્ત્રીલિંગ

  • 1

    બાંધકામ ઇ૰ની યોજનાનો ઇજનેરી નકશો.

  • 2

    લાક્ષણિક ભાવિ કાર્યક્રમનો નકશો.

મૂળ

इं.