બળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળ

નપુંસક લિંગ

 • 1

  જોર; શક્તિ.

 • 2

  લશ્કર.

મૂળ

सं. જુઓ બલ

બેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેળ

સ્ત્રીલિંગ

 • 1

  બેડ; ચૂલાનો ઉપરનો છૂટો ભાગ.

બેળે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેળે

અવ્યય

 • 1

  બળાત્કારે; પરાણે; બળથી.

મૂળ

सं. बलात्?