બળકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળકણું

વિશેષણ

  • 1

    બળવાના-બળી ઊઠવાના ગુણવાળું.

  • 2

    (લાગણી કે દાઝથી) મનમાં બળ્યા કરતા સ્વભાવનું.

મૂળ

'બળવું' પરથી