બળખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળખો

પુંલિંગ

  • 1

    ગળફો.

  • 2

    લાક્ષણિક ક્રોધનો બોલ.

મૂળ

જુઓ બલગમ; સર૰ म. बडका