બળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળતું

વિશેષણ

 • 1

  સળગતું.

બળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળતું

નપુંસક લિંગ

 • 1

  સળગતી વસ્તુ.

 • 2

  બળતરા.

 • 3

  તાપણી કે તાપણું.