બળતરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળતરા

સ્ત્રીલિંગ

  • 1

    દાઝવાથી થતી પીડા.

  • 2

    મનમાં થતી તેવી લાગણી.