બળબળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળબળતું

વિશેષણ

  • 1

    બાળે-દઝાડે એવું; સળગતું; બળ્યા કરતું.

  • 2

    લાક્ષણિક પીડાતું.