બળભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળભંગ

પુંલિંગ

  • 1

    બળનો ભંગ.

બળભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળભંગ

વિશેષણ

  • 1

    બળનું ભાંગેલું.