બળ્યુંજળ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળ્યુંજળ્યું

વિશેષણ

  • 1

    ગુસ્સે થયેલું.

  • 2

    સંતાપ પામેલું.

  • 3

    અદેખું.

મૂળ

બળવું+જળવું