બળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સળગવું.

 • 2

  બળતરા થવી.

 • 3

  લાક્ષણિક ઈર્ષા કરવી.

મૂળ

प्रा. बल (सं. ज्वल्)

બળેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળેવ

સ્ત્રીલિંગ

 • 1

  શ્રાવણી પૂર્ણિમા.

મૂળ

'બલિ' ઉપરથી