બળાપો કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળાપો કાઢવો

  • 1

    પોતાના દિલની બળતરા બીજા આગળ કહેવી કે તેની ઉપર કાઢવી-તેને તેનો ભોગ બનાવવો.