બળિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    સૈયડ.

  • 2

    એના દેવ.

  • 3

    લાક્ષણિક જરા જરામાં વાંકું પાડે કે ગુસ્સો કરે એવું માણસ.