બળોતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળોતિયું

નપુંસક લિંગ

  • 1

    બાળોતિયું; બાળક નીચે રખાતું કપડું (ઝાડો પેશાબ કરે તે માટે).

  • 2

    લાક્ષણિક સાવ ગંદું કપડું.