બેવખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેવખત

ક્રિયાવિશેષણ

  • 1

    અયોગ્ય વખતે; કવખતે.

મૂળ

બે ( फा.)+વખત