ગુજરાતી

માં બેવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેવડ1બેવડું2

બેવડ1

વિશેષણ

 • 1

  બેવડેલું હોય તેવું.

ગુજરાતી

માં બેવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેવડ1બેવડું2

બેવડું2

વિશેષણ

 • 1

  બે પડવાળું.

 • 2

  બમણું; બે ગણું.

 • 3

  જાડું; પુષ્ટ.

 • 4

  બે વારનું. જેમ કે, ડબલ-બેવડો ગ્રૅજ્યુએટ.

મૂળ

બેવડ પરથી

સ્ત્રીલિંગ

 • 1

  બેવડું પડ.

મૂળ

બે+પડ