બેવતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેવતન

વિશેષણ

  • 1

    વતન વગરનું.

  • 2

    વતન બહાર કાઢેલું.

મૂળ

फा.