બેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેશ

વિશેષણ

  • 1

    સારું; ખાસું; મજેનું.

  • 2

    ઘણું; વધુ; બહુ.

મૂળ

फा.