બુશકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુશકોટ

પુંલિંગ

  • 1

    વિલાયતી ઘાટનું (કેડિયા જેવું અને કોટ તરીકે પહેરાતું) એક વસ્ત્ર.

મૂળ

इं.