બેસઊઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસઊઠ

સ્ત્રીલિંગ

  • 1

    બેસવું ઊઠવું તે.

  • 2

    લાક્ષણિક મૈત્રી; સંબંધ.

મૂળ

બેસવું+ઊઠવું