ગુજરાતી

માં બસ્ટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બસ્ટ1બૂસટ2બેસ્ટ3

બસ્ટ1

નપુંસક લિંગ

  • 1

    કમર ઉપરનો શરીરનો ભાગ કે તેની પ્રતિમા કે ચિત્ર.

મૂળ

इं.

ગુજરાતી

માં બસ્ટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બસ્ટ1બૂસટ2બેસ્ટ3

બૂસટ2

સ્ત્રીલિંગ

  • 1

    ધેણને ગાલે દિયર તમાચો મારે તે; સીમંતને અંગેનો એક વિધિ.

ગુજરાતી

માં બસ્ટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બસ્ટ1બૂસટ2બેસ્ટ3

બેસ્ટ3

વિશેષણ

  • 1

    ઉત્તમ; શ્રેષ્ઠ; સર્વોત્તમ; ઉત્કૃષ્ટ.

મૂળ

इं.