બેસ્ટ સેલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસ્ટ સેલર

વિશેષણ

  • 1

    જેનું વધારેમાં વધારે વેચાણ થતું હોય તેવું પુસ્તક, કૅસેટ વગેરે.

મૂળ

इं.