બેસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસણ

નપુંસક લિંગ

 • 1

  બેસવું તે કે બેઠક.

બેસણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસણું

નપુંસક લિંગ

 • 1

  બેસણી; બેઠક.

 • 2

  બેસવાની રીત.

 • 3

  ઉઠમણું.

મૂળ

'બેસવું' ઉપરથી