બેસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસણી

સ્ત્રીલિંગ

  • 1

    જેના ઉપર વસ્તુ ચપટ બેસીને સ્થિર રહે છે તે ભાગ.

  • 2

    બેઠક; આસન.

મૂળ

'બેસવું' ઉપરથી