બેસતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસતું

વિશેષણ

 • 1

  'બેસવું'નું વ૰ કૃ૰.

 • 2

  ગોઠતું આવતું.

 • 3

  નવું શરૂ થતું.

 • 4

  બરોબર હોય એવું; માફકસરનું.