બસ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બસ્તિ

સ્ત્રીલિંગ

  • 1

    નાભિની નીચેનો ભાગ; પેડુ.

  • 2

    મૂત્રાશય.

  • 3

    ગુદા વાટે પાણી ચડાવવાની ક્રિયા કે તેની પિચકારી.

મૂળ

सं.