બેસબ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસબ્ર

વિશેષણ

  • 1

    અધીર; તલપાપડ.

  • 2

    ઉતાવળિયું.

મૂળ

अ., फा.

બેસબૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસબૂર

વિશેષણ

  • 1

    અધીરું.

મૂળ

फा. बेसब