બસૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બસૂરું

વિશેષણ

  • 1

    બેસૂરું; ખોટા કે ખરાબ સૂરનું (ખોટો શબ્દપ્રયોગ).

બેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસર

વિશેષણ

  • 1

    અડધી કાળી અને અડધી રેતાળ (જમીન).

મૂળ

બે+સર

બેસૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસૂરું

વિશેષણ

  • 1

    ખોટા કે ખરાબ સૂરનું; બસૂરું.

મૂળ

બે (જુદા જુદા)+સૂર અથવા બે (फा.)+સૂર