બસળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બસળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નાનાં છોકરાં.

મૂળ

सं. वत्स કે वत्सल ઉપરથી ?