બેસ્વાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસ્વાદ

વિશેષણ

  • 1

    સ્વાદ વગરનું કે ખરાબ યા બગડેલા સ્વાદનું.

મૂળ

બે (फा.)+સ્વાદ; અથવા બે (મૂળ કરતાં જુદા)+સ્વાદ