બેસવા જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસવા જવું

  • 1

    નાત જમતી હોય ત્યારે પાટે બેસવા જવું.

  • 2

    ખરખરો કરવા જવું; ઉઠમણે જવું.

  • 3

    મળવા જવું.