ગુજરાતી

માં બેસામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેસામણ1બેસામણું2

બેસામણ1

નપુંસક લિંગ

 • 1

  બેસવાનું ભાડું.

 • 2

  રોગને લીધે ઢોરથી ઊભું ન થવાવું, બેહક બેસવું તે (બેસામણ પડવું).

મૂળ

'બેસવું' ઉપરથી

ગુજરાતી

માં બેસામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેસામણ1બેસામણું2

બેસામણું2

નપુંસક લિંગ

 • 1

  ઉઠમણું.

 • 2

  મૂલ્ય.