બેસારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસારુ

પુંલિંગ

  • 1

    ઉતારુ (વાહનનો); 'પેસેન્જર'.

મૂળ

'બેસવું' પરથી