બેસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બેસે તેમ કરવું.

 • 2

  બેસતું આવે તેમ કરવું; જડવું. ઉદા૰ નંગ વીંટીમાં બેસાડવું.

 • 3

  પૂરી દેવું. ઉદા૰ જેલમાં બેસાડી દીધો.

 • 4

  નાંખવું; ઠરાવવું. ઉદા૰ લાગો બેસાડી દીધો.

 • 5

  વ્યાપી-જામી જાય તેમ કરવું. ઉદા૰ કરપ બેસાડવો; રોફ બેસાડવો.

 • 6

  સ્થાપવું; જારી કરવું; કામે લગાડવું જેમ કે, દરજી બેસાડવો.

મૂળ

'બેસવું'નું પ્રેરક