બંસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંસી

સ્ત્રીલિંગ

  • 1

    બંસરી; વાંસળી.

મૂળ

सं. वंशी, प्रा. वंसी

બસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બસી

સ્ત્રીલિંગ

  • 1

    રકાબી.

મૂળ

पो.; સર૰ म.