બેસી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસી જવું

 • 1

  પડતી દશા આવવી.

 • 2

  ચપટ થઈ જવું (જેમ કે, ભૂખથી પેટ કે ગાલ બેસી જાય).

 • 3

  પડી ભાગવું (જેમ કે, ઘર, સંસ્થા).

 • 4

  (દુકાનમાં) કમાણી ન થવી.

 • 5

  દેવાળું કાઢવું.

 • 6

  નખોદ જવું.

 • 7

  કસ ઊતરી જવો (જેમ કે, સૂતર, કપડું).

 • 8

  થાકી કે હારી જવું (જેમ કે, છાતી).