બેસી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસી પડવું

  • 1

    ચાલવામાંથી એકદમ થાકીને બેસી જવું.

  • 2

    ધંધામાંથી કે માથે લીધેલ કામમાંથી (થાકીને) અધવચ ખસી જવું.