બહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુ

વિશેષણ & અવ્યય

  • 1

    ખૂબ (સંખ્યા કે માપમાં).

મૂળ

सं.

બૂહું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂહું

વિશેષણ

  • 1

    જડ; જાડું; અરસિક.

મૂળ

प्रा. बूह (सं. बृंह)=જાડું કરવું; વધારવું ઉપરથી