ગુજરાતી

માં બહેકની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહેક1બેહક2બેહક3

બહેક1

સ્ત્રીલિંગ

  • 1

    સુગંધ; મહેક.

ગુજરાતી

માં બહેકની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહેક1બેહક2બેહક3

બેહક2

વિશેષણ

  • 1

    હક વગરનું.

ક્રિયાવિશેષણ

  • 1

    હક વગર; અકારણ.

મૂળ

फा.

ગુજરાતી

માં બહેકની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહેક1બેહક2બેહક3

બેહક3

ક્રિયાવિશેષણ

  • 1

    ફરી ન ઉઠાય તેમ (બેસવું, ઢોરનું) (બેહક પડવું, બેહક બેસવું).

મૂળ

'બેસવું' ઉપરથી